TLA

સાહિલ વિના.

Written by Jaydip on 10:46 AM

જિન્દગી જીવી શકું હું કોઇ પણ મુશ્કિલ વિના,
થઇ શકે એવું તો ક્યાંથી આપની મહેફિલ વિના?

તમને દિલ દીધા પછી થઇ ગઇ છે મારી આ દશા,
માફ કરજો, તમને ચાહું છું હવે હું દિલ વિના.

એકલો ભટકું છું જગમાં, ક્યાંય પણ આવી મળો,
છે બધે એકાંત અહીયાં આપની મહેફિલ વિના.

આપનો અહેસાન આપે મારૂં જીવન લઇ લીધું,
નહિ તો મારે ખુદખુશી કરવી પડત કાતિલ વિના.

હું સહી શકતો નથી એ દર્દ એને દે, ખુદા !
જે જગતમાં ચેનથી જીવી રહ્યાં છે દિલ વિના.

તું તૂફાનોમાં ભરોસો રાખજે અલ્લાહ પર,
એણે સાગર એક પણ સજર્યો નથી સાહિલ વિના.

જિંદગી તો ખેર બાબત છે ઘણાં યે વર્ષની,
એક પળનું મોત પણ મળતું નથી મુશ્કિલ વિના.

એમને પણ મેળ્વયાં નહિ, કેટલો નિઃસ્વાર્થ છું,
મેં કરી બેફામ ચાહત કાંઇ પણ હાસિલ વિના.

Related Posts by Categories



Widget by Hoctro | Jack Book
  1. 2 comments: Responses to “ સાહિલ વિના. ”

  2. By Shruti on November 4, 2010 at 2:11 AM

    Please remember stock market is not for speculation purpose. If one feel investing in stock market is gamble then its better to think again.
    One should always note that if they want to invest money they should do proper research be it fundamental research or technical research. Just think how come you can invest your money without any convincing reason for the same?
    Indian stock market is one of the most happening and emerging market. Major Indian stock exchanges are BSE and NSE and both are of world class standards.
    So grab good stocks and invest that’s the bottom line.
    We hope to see you in major profits.
    regards,
    Free Mcx TipsTrial

  3. By Stock Tips on May 28, 2011 at 5:32 AM

    I really appreciate your post and you explain each and every point very

    well.Thanks for sharing this information.And I’ll love to read your

    next post too.
    Share Tips

About Me